Book Title: Vicharpankhi
Author(s): Snehdip
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 160
________________ What is Life ? Life is a Spirit જિંદગી એક એનર્જી છે... ઉર્જા છે.... Utilise it શક્તિનો ધોધ છે ! આપણે એનો વિધેયાત્મક ઉપયોગ કરી લેવાનો છે. સર્જનાત્મક ઉપયોગ કરવાનો છે. ઉર્જાનો ઉછળતો દરિયો ક્યારેક બેકાબુ પણ બની જાય ! શક્તિનો ધોધ ક્યારેક ધાર્યા કરતાં વધુ તીવ્રતાથી વરસે છે. જો આ બધાનો સાચો ને સારો ઉપયોગ કરી લેતા આવડે તો જ આપણા વ્યક્તિત્વની સાર્થકતા છે. શક્તિને અવરોધી ના શકાય... એને પરિવર્તિત કરી શકાય.... You can convert or transfer your energy but you can not suppress it...! જિંદગીની ઉર્જાનો ઉમદા ઉપયોગ કરવા માટે આપણે કટિબદ્ધ બનીએ ! વારે વારે આ જીવન મળતું નથી.વિચારોની વણઝારમાં અટવાયા કરવાથી કશુંજ વળતું નથી ! જેઅ કંઈ સાધન, જે કંઈ સુવિધા મળી છે તેનો સદુપયોગ કરી લઈએ ! નહીંતર આ તો શક્તિ છે.....સળગાવી પણ દે ને શણગારી પણ દે! પસંદગી તમારી ! Jain Education International Don't forget that : 'You are a torrent of boundless energy.' વિચાર પંખી ૧૫૫ For Private & Personal Use Only wwwall 09

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194