Book Title: Vicharpankhi
Author(s): Snehdip
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 164
________________ What is Life ? Life is a Drama Act it જિંદગી નાટક છે....દુનિયાના રંગમંચ પર આપણે બધા અભિનય કરવા એકઠા થયા છીએ. અભિનય બહુ જબરજસ્ત સૂઝ અને સમજ માંગે છે. અભિનયમાં જો જીવંતતા નહી હોય તો એ અભિનય, એ ‘એકટીંગ’ બીજા પર જરીયે અસર કરી શકતા નથી. અભિનેતા ક્યારેક રાજાનો રોબીલો પાઠ પણ અદા કરે અને ક્યારેક વળી ભિખારીની મોહતાજભરી અા પણ પ્રસ્તુત કરે ! આપણે છીએ શું....? નસીબના નબળા હાથે ઘડાતા ને ઘૂમરાતા સમયનાં રમકડાં....! સંજોગો માનવીને રમાડે છે. આપણે રમી લેવાનું છે ! બીજાને રમવા દેવાના છે ! અભિનયનો જે પાર્ટ’ આપણને મળ્યો છે આપણે એમાં પ્રાણ પૂરીને એ પાત્રાભિનય અદા કરીએ ! અલબત્! Drama of life is only the walking on the road of Dreamland ! World is theatre, 'Karma' is Director, We all are Actors, People are spectators, Jain Education International વિચાર પંખી૧૫૯ For Private & Personal Use Only lovely org

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194