________________
What is Life ? Life is a Drama
Act it
જિંદગી નાટક છે....દુનિયાના રંગમંચ પર આપણે બધા અભિનય કરવા એકઠા થયા છીએ. અભિનય બહુ જબરજસ્ત સૂઝ અને સમજ માંગે છે. અભિનયમાં જો જીવંતતા નહી હોય તો એ અભિનય, એ ‘એકટીંગ’ બીજા પર જરીયે અસર કરી શકતા નથી. અભિનેતા ક્યારેક રાજાનો રોબીલો પાઠ પણ અદા કરે અને ક્યારેક વળી ભિખારીની મોહતાજભરી અા પણ પ્રસ્તુત કરે ! આપણે છીએ શું....? નસીબના નબળા હાથે ઘડાતા ને ઘૂમરાતા સમયનાં રમકડાં....! સંજોગો માનવીને રમાડે છે. આપણે રમી લેવાનું છે ! બીજાને રમવા દેવાના છે ! અભિનયનો જે પાર્ટ’ આપણને મળ્યો છે આપણે એમાં પ્રાણ પૂરીને એ પાત્રાભિનય અદા કરીએ !
અલબત્!
Drama of life is only the walking on the road of Dreamland !
World is theatre,
'Karma' is Director, We all are Actors, People are spectators,
Jain Education International
વિચાર પંખી૧૫૯
For Private & Personal Use Only
lovely org