________________
What is Life? Life is a Dream
Realise it
ક્યારેય નમણાં શમણાના ઝરણામાં જાતને ઝબોળી છે. શમણાની રંગીન દુનિયાની સફર માણવા જેવી હોય છે. પણ દોસ્ત..... શમણાં ક્યાંક ભ્રમણાં ન બની જાય....!
કાચા સપનાં શા ખપનાં? સપનાં સાચા જોઈએ. નીરખેલાડૂાબની વાતો મીઠી લાગે...મધુરી લાગે.. પણ એ ખ્વાબ જો સાકાર ના બને તો શા કામના?
જિંદગી એ સ્વપ્ન છે તો આપણે એ સ્વપ્નને સાકાર કરવાનું છે. રાત ભલે શમણાં જોવા માટે હોય પણ એને સફળતાનો શણગાર આપવા તો દિવસ જ જોઈએ.. શમણાં જુઓ પણ સાચા જુઓ! નહીંતર શમણાં જોયા કરશોને આંખો ને આંસુથી ધોયા કરશો! પછી એમ ના કહેતા કે! “શોધી શકશો ઘર તમે મારું તરત સાત સપનાનું સૂકું તોરણ હશે...”
'
વિચાર પંખી ૧૬૦
વિશtional
For Private & Personal Use Only
www.jainelibrary.org