Book Title: Vicharpankhi
Author(s): Snehdip
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 151
________________ What is Life ? Life is Duty Perform it જી...હાં...જિંદગી એક કર્તવ્ય છે.....જવાબદારી છે. આપણે આપણાં કર્તવ્યનું પાલન કમર કસીને કરવાનું છે. જવાબદારીને જોશોહોંશથી અદા કરવાની છે. ફરજને કરજની જેમ નથી ચૂકવવાનીપરંતુ ફોરમતા ફૂલની જેમ મહેકાવવાની છે. પણ...આપણે તોDuty without beauty ના યુગમાં જીવીએ છીએ!અફકોર્સ, કર્તવ્યનીકેડી કાંટાળી હોય છે. પણ કષ્ટોના કાંટાથી ડગી જાય છે તે ઈન્સાન ઉણો ઉતરે છે, જીવનનાં ક્ષેત્રમાં....! અહીં તો બોલબાલાછે આફતોમાં ખુમારીને જીવંત રાખનારની! કર્તવ્ય...! જી... હાં... આપણી સાથે જીવતા, સાથે રહેતા તમામના પ્રત્યે આપણાં કર્તવ્યો છે. રાષ્ટ્ર.. સમાજ....પરિવાર, ધર્મબધાના પ્રત્યે આપણી ફરજો છે. પછી એમ ના કહેવું પડે ક્યાંકઃ પ્રણય માંગે, ફરજ માંગે, ધરા માંગે, ગગન માંગે કહો કોને કરું રાજી? હૃદયના એક ટુકડામાં?” 2 વિચાર પંખી ૧૪૬ Jacucato International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194