Book Title: Tithi Tap Manikyamala
Author(s): Hansavijay
Publisher: Hansavijayji Jain Library

View full book text
Previous | Next

Page 5
________________ ઊ સમર્પણ. વાવૃદ્ધ ધર્માત્મા શ્રીમતી રાજીમાઇ ! આપને ખાલવયથીજ શુદ્ધ દેવગુરૂધર્મ ઉપર પૂર્ણ પ્રેમ હાવાથી સાસરીયાના પક્ષના લેકા જે તુ કપ થી હતા, તેમને પણ તમે શુદ્ધ દેવગુરૂ ધર્મના અનુયાયી ક છે. એટલું જ નહિ પણ સમેતશિખર, ચંપાપુરી, પાવા પુરી, મક્ષી, અંતરીક્ષજી, માંડવધઢ, તાર’ગાજી, માત્રુ, ગીરનાર, વિગેરે ઘણાં તીથાની યાત્રાએ કરવા ઉપરાંત શ્રી સિદ્ધાચળજીની નવાણુ' જાત્રા કરી છે. પાંચમ, અગીયારસ, ચાદસ, અષ્ટાપદની ઓળી, નવપદજીની આળી વિગેરે ઘણી તપસ્યા કરીને જ્યારે પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય શાંત માર્રી મુનિમહારાજ શ્રીંહ સવિજયજી મહારાજ સાહેબ ઉમરાવતી ચૈામાસુ રહ્યા, ત્યારે અનેક પ્રકારનાં ધાર્મિક કાર્યો કરવા પૂર્વક નવપદજીની આળીનું ઉજમણુ ઘણા ટાઢથી કર્યું હતું. આપને જેવા ધર્મ ઉપર પ્રેમ છે, તેવે આપના સુપુત્રા શેઠ તેચછ તથા માંગીલાલજીને પશુ છે. આપના સ્વભાવ દ્રિક તેમજ તપસ્યા ઉપર પ્રીતિવાળા હોવાથી તેને લગતુ જ આ “ તીથિતપ માણિકયમાલા ” નામનું લઘુ પણ ઉપયેગી - પુસ્તક આપને અર્પણુ કરીએ છીએ. અમે છીએ, "" શ્રીહુ સવિજયજી. જૈન લાયબ્રેરીના સેક્રેટરીયે, • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40