Book Title: Tithi Tap Manikyamala
Author(s): Hansavijay
Publisher: Hansavijayji Jain Library
View full book text
________________
શ્રી ધંધુકામ ડન શ્રીઆદિનાથ સ્તવનમ
શ્રી સંખેશ્વર–એ દેશી. જય જય આદીશ્વરા, તું તીર્થેશ્વર, મૂર્ણ બંધુકામાં
ધર્મની ધુરંધર–એ આંકણું.
આપ અધ્યાવાસી થઈને, અવિનાશી થયા સાર; એ અચરજ મુજ મનમાં સ્વામી, લાગે અપરંપાર-જય. ૧ હીરા માણેક મણી મોતીના, પરિહરી શણગાર; ઈદે આર્પત દિવ્ય મુકુટ તજી, થયા આપ અણુગાર-જય. મે ૨ છડી તમે ગુણદિક દુર્ગુણ, થયા સુગુણ ધરનાર; તે કારણ લળી લળીને વંદ, પ્રભુજી વારંવાર–જય.. છે ૩ છે જીવન સુકત દશામાં આત્મા, દેહ વ્યાપી સંચાર તે પણ પ્રભુજી જ્ઞાન તુમારૂ, સર્વવ્યાપી વિસ્તાર–જય. કે ૪ છેવિદેહ મુક્ત અવસ્થા માંહી, રૂપાતીત, પ્રકાર, અજર અમરને અલખસ્વરૂપી, અટલ મહેદયધાર-જય, પો.ભરતાદિ સે પુત્ર પુત્રી, માતને તારણહાર; નાભિરાય કુલકમલ ઉલ્લાસન, હંસ સમાન ઉદાર, જયે. . ૬ છે હિમાચાર્ય સંગીત મંડળ,
સ્તવન ગાય ધરી પ્યાર, હેમચંદ્ર ગુરૂવરની મૂર્તિ, વદી વાર હજાર-જય, a ૭ |
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40