Book Title: Tithi Tap Manikyamala
Author(s): Hansavijay
Publisher: Hansavijayji Jain Library
View full book text
________________
श्रीशत्रुजयतीर्थस्तुति. वंदे शत्रुजयं तीर्थ, तीर्थनार्थः प्रवित्रितम् । विद्याप्राभृत निर्णीतं, कपर्दि हंस सेवितम् ॥१॥
શ્રી કાઠમંડન શ્રી આદિનાથ જિન સ્તવનમ.
પદમ પ્રભુની પુજા–એ દેશી. શ્રી આદિનાથ કેઠમાંહે ગુણખાની –શ્રી આંકણી, સુખ સંપદાનું દાન, કરવામાં સાવધાન; માનવ મન આનંદી, મૂર્તિ મન માની રે. શ્રી. ૧ છે સંસાર સમુદ્ર ખાસ, તારવા ધરી ઉલ્લાસ; દેશના પ્રદાન નાવ, તણ છે સુકાની રે. શ્રી, . ૨ છબીલી સુનંદા શાણ, સુમંગલા ત્યાગી રાણ; લાડીને માડીને દીધી, મેક્ષની નીશાની છે. શ્રી. | ૩ | ચાદ રાજલક માથે, એકોને આઠ સાથે ગયા એક સ- • મયમાં, મુક્તિ મહાજ્ઞાની. શ્રી. છે ક છે દેવ એ દયાના સાગર, ગુણ મણીના છે આગ૨; હંસ નામે વારંવાર, પ્રભુને પીછાની શ્રી. ૫ /
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40