Book Title: Tithi Tap Manikyamala
Author(s): Hansavijay
Publisher: Hansavijayji Jain Library

View full book text
Previous | Next

Page 32
________________ શ્રી કેસરીયાનાથજીનું સ્તવન. (મારા બંગલા ઉપર ખુરસી એ-દેશી ) ચાલે ચાલો કેસરીયાજી જઈએ ૨ કે પ્રભુ પૂજીને પાવન થઈએરે છે ચાલ૦ ૨ ૫ ૧ પ્રભુ પૂજા દ્રવ્ય • ભાવ ભાખી રા મહા નિશીથ સૂત્ર છે સાખીરે ચાલે૨ | ૨ | કમલપત્રમાં જલ ભરી લાવે ૨ કે પ્રથમ યુગલીયાં ભલે ભાવે રે ચાલ૦ રૂ છે ૩ ઇંદ્ર પૂજિત પ્રભુને નીભાલે ૨ હે પ્રભુ ચરણ અંગુઠડે પખાલેરે છે ચાલે ૨ ને ૪ તે પ્રભુની મૂર્તિ બિરાજે ૨ ધૂલેવાના દેવલમાં છાજેરે છે ચાલે૨ ૫ | કેસર કંકાવટી કરે લઈયે ૨ પ્રભુ પૂજવા જિનઘરે જઈએ રે ચાલે૨૬ મુ૫ તાજા સુગંધા સારાં ૨ જાણે કામ કર્યા બાણ ન્યારાંરે છે ચાલે૨ | ૭ વામ પાસે ધૂપ ધામ ધરીએ ૨ જમણે પાસે દીપક જઈ કરીએચાલે૨ ૮ છે -અખંડ અક્ષત સ્વસ્તિક સારે ૨ કે એ તે ચઉગતી ચૂરણ હા રે છે ચાલે ૨ ૯ છે ફળપૂજાથી શિવ ફળ લઈએ ૨ સંઘ સાથે પ્રભુ ગુણ ગાઈએરે છે ચાલે૨ ૧૦ મે નાનાવિધ-નૈવેદને ધરી ૨ વેગે નિરાહારી પદ વરીયે રે ચાલે, છે ૧૧ શ્રીવિજયાનંદ સૂરિરાય વ પડિત લક્ષમીવિજયજી પસાયરે છે ચાલો : ૨ મે ૧૨ કરી યાત્રાહર્ષ ઉમણે ૨ | કહે હંસયે ચઢતે રંગેરે ચાલે૨ ૧૩ . ઈતિ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40