Book Title: Tithi Tap Manikyamala
Author(s): Hansavijay
Publisher: Hansavijayji Jain Library

View full book text
Previous | Next

Page 31
________________ ” પધારતા જોઈને, સિહે સામી ફાલ મારી. શાંતિ એ જ છે પણ પ્રતિબંધથી સિદ્ધાચલ પર, ચઢી ગયે પ્રભુ હાસ. "શાંતિ. છે ૫ શુભ ધ્યાને મરી સ્વર્ગે ગયે તે, પ્રભુ વસ્યા માસ ચારી. શાંતિ. ૫ ૬ શીલ શત્રુજ્ય સંઘવી પદ એ, મુક્તિના જામીનગારી. શાંતિ. . ૭ મે એવી દેશના દઈ ચકધર પુત્રને, સંઘપતિ પદ દી ભારી. શાંતિ ૮ તીર્થયાત્રા અને જીર્ણોદ્ધાર કરી, તેણે આતમ લીયે તારી. શાંતિ. ૯ કર જોડી કહે હંસ શાંતિ પ્રભુ, હવે વારી આવી મારી. શાંતિ. ૫ ૧૦ છે શ્રી સિદ્ધાચળનું સ્તવન, સિદ્ધાચળ વંદોરેનરનારી ભરનારી નરનારી, સિદ્ધા–ટેકા નાભિરાયા મરૂદેવા નંદન, રિષભદેવ સુખકારી. સિદ્ધારા છે ૧ મે પુંડરીક ચમહા મુનિવર સિદ્ધા, આતમતત્વ વિચારી. ત્રિદ્ધા ૨. શિવસુખ કારણુ ભવદુઃખ વારણ ત્રિભુવન જન હિતકારી. સિદ્ધાર છે ૩ સમકિત શુદ્ધ કરણ એ તીરથ, મેહ મિથ્યાત્વ નીવારી. સીદ્ધા છે ૪ જ્ઞાન ઉઘાત પ્રભુ કેવળ ધારી, ભક્તિ કરું એક તારી સિદ્ધારા . ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40