________________
શ્રાસિદ્ધાચલતીર્થસ્તવનમ્. જે દિન જાવે ભવિકા તીર્થમે ઉત્તમ છે જાનીએ દેશી. જે દિન જાયે તીર્થ સ્થાનમાં તે સફલ છે પ્રાણું: સુંદરમાં સુંદર સંસારમાં–નરનારમાં–જાનદારમાં-હિતકર જિન વાણી
જે દિન જાયે-આંકણી. સિદ્ધાચલ શિખર સુડાયા, આદિ જિનવર સુખદાયા; પ્રણમે પ્રભુના શુભ પાયા, માર્ગનુસારી હોય. જે સંસારમાં–નરનારમાં–જાનદારમાં–હિતકર-જિન વાણી-જે છે કે શ્રી રૂભદેવ અણગાર, આવ્યા પૂર્વ નવાણું વાર રાયણ હેઠલ, મહાર, શુભ સમવસરણ બન્યું. સાર ત્યાં. સંસારમાં-નરનારમાં–જાનદારમાં હિતકર-જિ. ૧ ૨ કે વિદ્યા પાહુડમાં નામ, એકવીસ જેના ગુણધમ પુરે મન વાંછિત કામ, તે તીર્થ જગત જયવંત છે. સંસારમાં–નરનારમાં–જાનદારમાંહિતકર-જે છે ૩ | આદિજિનના આદિ ગણધાર, આદ્ય ચકિના આદ્ય કુમાર, પાંચ કે. મુંને પરિવાર; સિદ્ધ થયા પુંડરીક પબલીક છે. સંસારમાં-નરનારમાં–જાનદારમાં–હિતકર-જિ. | ૪ જ્યાં અસંખ્ય થયા. ઉદ્ધાર, દેવલ થયાં અસંખ્ય ઉદાર, પ્રતિમા પણ પ્રાણ આધાર, અસંખ્ય હંસ તારનાર એ. સંસારમાં નરનારમાં–જાનદારમાં–હિતકરજિ.૦ છે ૫ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com