________________
૩
શ્રી ઉપધાન સ્તવન,
છે માન માયાના કરનારા રે જરી જેને તપાસી તારી કાયા–એ દેશી.
છે ઉર ધારે અર્થ ઉર ધારે ઉપધાન અર્થ ઉર ધારે છે મુખે શુદ્ધ કરીને ઉચ્ચારે છે ૫૦ એ ટેક, છે મહાનિશીથ સિદ્ધાંતે વદે છે. વીરવિભુ પ્રાણપ્યારે મૈતમ. સ્વામી આપ સુણે છે ઉપધાનના અધિક રે રે છે ઉપ૦ લા ઉપધાન એટલે ઓશીકું કહીયે એ સુખશયાનું સ્વીકારે છે. સંવરપલંગ પેઢે પ્રિતે કરી ઉપધાન ક્રિયા કરનારે રે . આ ઉ૫૦- ૫ ૨ પલું ઉપધાન પંચમંગલ નામે બીજુ પ્રતિક્રમણ ધારે છે ત્રીજું શકસ્તવ નામે છે ચેડથું ચૈત્ય સતવનું ઉદરે રે. . ઉપ૦ . ૩ છે પાંચમું નામસ્તવ, છડું શ્રુતસ્તવ, સિદ્ધસ્તવનું વિચારે છે સ્વર વ્યંજન પદ સંપદા સાથે, ગુરૂ મુખથી સુણે સારે છે ઉપ૦ કે ૪ ૫ તપ પૂર્ણ મંગલ મહોત્સવ કરી હૈડે. ધરે ફૂલમાલે ? મુક્તિ તણું વરમાલા પહેરીને જિનમંદિર જઈ મહેલે રે a ઉપ૦ પ જ્ઞાનપૂજન કરી ગુરૂ હાથેથી વાસ હવે શિરે સારે છે નિથ્થારપારગ ભાવે સુણે સૈ ગુરૂશ્રીના
ઉગારે છે ઉ૫૦, ૬, આશિર્વાદ ગુરૂજનના લઈને , કરીએ પર ઉપગારે છે સુલભબાધિ થઈ હંસ પર હે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com