SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीशत्रुजयतीर्थस्तुति. वंदे शत्रुजयं तीर्थ, तीर्थनार्थः प्रवित्रितम् । विद्याप्राभृत निर्णीतं, कपर्दि हंस सेवितम् ॥१॥ શ્રી કાઠમંડન શ્રી આદિનાથ જિન સ્તવનમ. પદમ પ્રભુની પુજા–એ દેશી. શ્રી આદિનાથ કેઠમાંહે ગુણખાની –શ્રી આંકણી, સુખ સંપદાનું દાન, કરવામાં સાવધાન; માનવ મન આનંદી, મૂર્તિ મન માની રે. શ્રી. ૧ છે સંસાર સમુદ્ર ખાસ, તારવા ધરી ઉલ્લાસ; દેશના પ્રદાન નાવ, તણ છે સુકાની રે. શ્રી, . ૨ છબીલી સુનંદા શાણ, સુમંગલા ત્યાગી રાણ; લાડીને માડીને દીધી, મેક્ષની નીશાની છે. શ્રી. | ૩ | ચાદ રાજલક માથે, એકોને આઠ સાથે ગયા એક સ- • મયમાં, મુક્તિ મહાજ્ઞાની. શ્રી. છે ક છે દેવ એ દયાના સાગર, ગુણ મણીના છે આગ૨; હંસ નામે વારંવાર, પ્રભુને પીછાની શ્રી. ૫ / Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035289
Book TitleTithi Tap Manikyamala
Original Sutra AuthorN/A
AuthorHansavijay
PublisherHansavijayji Jain Library
Publication Year1920
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy