Book Title: Tithi Tap Manikyamala
Author(s): Hansavijay
Publisher: Hansavijayji Jain Library

View full book text
Previous | Next

Page 17
________________ - ષિાતી લેક નાઠા, રાજા તે રહ્યા કાહ, દેવ મલ્ય હાથ ઝાલી. જગ ૪ ધન્ય ધન્ય મારા સ્વામી, પ્રભુ પ્રશંસા પામી, એમ કહી ગયે ગેણું ઘાલી. બગ ૯ પર્વ પલાવે પ્રેમ, દેશમાં કુશલ ક્ષે, ઘૂષણ જાય નહિ ખાલી. જગ ૧૦. પૃથ્વી મડિત કરી, જીન પ્રાસાદે ભરી, વચ્છલ કર્યું ગર્વ ગાલી. જગ૦ ૧૧ બાર વ્રત ધારી, બારમે સ્વર્ગ ઠરી, હંસ રહ્યા તસ મહાલી. જગ૦ ૧૨ “ ઢાલ બીજી. * “મુજે છોડ ચલા વણઝારાએ ચાલ, ૪ જન કલ્યાણક શણગારી, આઠમ તિથિ લાગે સારી. એ આંકણું. રેણી રત્નાવતી સતી ભાવે, આઠમ નિ પોષહ ઠારે, તવ રત્ન શેખર રૂપ ધારી. આ૦ ૧ ૧ સ્વધર્મી વાત્સલ્ય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40