Book Title: Tithi Tap Manikyamala
Author(s): Hansavijay
Publisher: Hansavijayji Jain Library
View full book text
________________
૧પ
:
અગીયાર વર્ષ પૂર્ણ કરી વ્રત, બાર વ્રત બાર અંગ સુહંદા; તેની ભાવના કારણે બારમેં, વર્ષે ઉજમણું કરે તમે બંદા. નેમી૪ અગીયાર અંગાદિ શાસ્ત્ર લખાવી, વાત્સલ્ય કરે સાધાર્મિક વૃદા; હંસ પરે જીન વાણું દૂધ પી, કૃષ્ણ કહે ધન્ય ધન્ય જન ચંદા. નેમી ૫ આદિ જિન મંડલ અખંડલની પરે, ભક્તિ શક્તિ અનુસાર કરંદા; શહેર વડેદરામાં સંગીત સહ, પ્રભુ ગુણ ગણ ગાઈ કરે છે આનંદા. નેમી. ૬
શ્રી રેહીણી ન૫ સ્તવન.”
“ રાગ જોગીયા. ” કર્મ કલંક દારી નાથ જીન જજ કે–ચહ ચાલ. શ્રી રોહિણે તપ ગાયારે, પદ્મપ્રભ સ્વામી–એ આંકણી, સાત વર્ષ સાત માસ કરણસે, પ્રત્યક્ષ કુલ કુરમાયારે
૫૦ ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40