SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ : અગીયાર વર્ષ પૂર્ણ કરી વ્રત, બાર વ્રત બાર અંગ સુહંદા; તેની ભાવના કારણે બારમેં, વર્ષે ઉજમણું કરે તમે બંદા. નેમી૪ અગીયાર અંગાદિ શાસ્ત્ર લખાવી, વાત્સલ્ય કરે સાધાર્મિક વૃદા; હંસ પરે જીન વાણું દૂધ પી, કૃષ્ણ કહે ધન્ય ધન્ય જન ચંદા. નેમી ૫ આદિ જિન મંડલ અખંડલની પરે, ભક્તિ શક્તિ અનુસાર કરંદા; શહેર વડેદરામાં સંગીત સહ, પ્રભુ ગુણ ગણ ગાઈ કરે છે આનંદા. નેમી. ૬ શ્રી રેહીણી ન૫ સ્તવન.” “ રાગ જોગીયા. ” કર્મ કલંક દારી નાથ જીન જજ કે–ચહ ચાલ. શ્રી રોહિણે તપ ગાયારે, પદ્મપ્રભ સ્વામી–એ આંકણી, સાત વર્ષ સાત માસ કરણસે, પ્રત્યક્ષ કુલ કુરમાયારે ૫૦ ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035289
Book TitleTithi Tap Manikyamala
Original Sutra AuthorN/A
AuthorHansavijay
PublisherHansavijayji Jain Library
Publication Year1920
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy