SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ૨ ૫૦ ૪ ૫૦ ૫ ૫૦ ૬ સિંહસેન નુપ નિમક સુત, અતિ દુર્ગધિત કાયારે. જન વંદન કરી નિજ ભવ પુછે, સ્વામીને સે દીખલાયારે. તું શિકારી પૂર્વે હિંસક થા, અગ્નિસે મુનિકે સતાયારે. તાપ સહન કર પાપ ક્ષયંકર, મુનિ મુક્તિ મેં સમાયારે. કુછી હેકે સાતમીર નરકે ગયા, ઘુવડન્ટ્સ પહેરી નરક8 ઠાયારે. સપપ પંચમ નરકે નારકસિંહ, ચેથી નરક દુઃખ પાયારે. ચિત્તાક બિલાડા ટુજી ૧૧નરક જા, ઘૂક પક્ષીર ફેર થાયારે. પ્રથમ નરકમૅ નારકી૩ હોકે, ગોપાલકે ૧૪ ભવ આયારે. દવદગ્ધ ગોવાલીકે શ્રાવકને, શ્રી નવકાર સુણયારે. નરપતિ નંદન" હુવા પૂર્વલા, પાપઓં અંગ ગધાયારે. ૫૦ ૭ ૫૦ ૮ ૫૦ ૯ ૫૦ ૧૦ ૫૦ ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035289
Book TitleTithi Tap Manikyamala
Original Sutra AuthorN/A
AuthorHansavijay
PublisherHansavijayji Jain Library
Publication Year1920
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy