Book Title: Tithi Tap Manikyamala
Author(s): Hansavijay
Publisher: Hansavijayji Jain Library

View full book text
Previous | Next

Page 25
________________ શ્રી નવપદ સ્તવન, જોબન ધન થીર નહિ રહેનારે—દેશી. સુરતરૂ કહેનારે, નવપદજીક સુરતરૂ કહેનારે–આંકણી. અર્હનપદ હે મૂલ સકા, દઢતર બીચ લખેલા; શાખા સિદ્ધ આચારજ વાચક સાધુ ગુણ સંચેલા. એ નવપદજીકે. છે ૧ મે બધિ જ્ઞાન ચરણ તપ સુંદર, ચાર પ્રશાખા જામે; રવર અક્ષર લબ્ધિ પદ આદિ, દલભર શેભે તામે છે નવપદજીક. | ૨ | વારિદ્ધિ છે છાયા જીસકી, ગુચ્છા ગુણ ગણ તાસ; પુણ્યાનુબંધી પુણ્ય ફલ હે, સદ્ ઉદયે હે જાસ. નવપદજીકે. કે ૩ છે ગ્રહ દિપાલ ચકરી દેવી, વિમલેશાદિક દેવે કુલ પ્રકર એ સુંદર યામે, મહિમા દેખે કે. છે નવપદજીકે. . ૪ ને ગંધ નિકર સાભાગ્ય પ્રિયતા, ઈત્યાદિક ગુણવાલે કલ્પતરૂ એ વાંછિત પરે, સિદ્ધચક્ર ભવી ભાલે. છે નવપદજીક છે ૫ છે જેનાગમ નંદનવનામાંહિ, એસા સુરતુરૂ દેખા; હંસ હમારા યહ પદ પાવે, તે નવિ રહેવે લેખા. નવપદજીકે. ૬ . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40