Book Title: Tithi Tap Manikyamala
Author(s): Hansavijay
Publisher: Hansavijayji Jain Library

View full book text
Previous | Next

Page 27
________________ ૩૨ શ્રી નવપદ સ્તુતિ (થાય ), શ્રીશત્રુંજય તીર્થ સાર–એ દેશી, શ્રી સિદ્ધચક્રમાં છે ત્રણ તત્વ, દેવગુરૂ ધર્મતણુ' એકત્વ, આરાધે ધરી સત્ત્વ, બે પદ દેવતત્વમાં સારાં, ગુરૂ તત્વે ત્રણ પદ છે પ્યારાં, ધર્મમાં ચાર ઉદારાં. ॥ વિદ્યાપ્રવાદ પૂર્વથી સાર, સિદ્ધચક્રના કો ઉદ્ધાર, પૂર્વધરે ધરી પ્યાર, વિમલેશ્વર સુર પૂરે આશ, જે કરે નવપદ તપ ઉલ્લાસ, હૅસ લડે શિવ તાસ. !! ગા॰ ૧ ૫ સદર ુ થાય દેવવંદન ક્રિયા અવસરે ચાર વખત કહી શકાય છે. શ્રી સિદ્ધાચળમંડન આદિજિન-વિનતિ. [ શી ગતિ થાશે હમારી, હૈ દિનાનાથ—રાગ. ] સાર કરીને તમારી. હૈ આદિનાથ સાર કરીને હમારી ા [એ મા૦ ] ॥ જયવતા વા જગમાંહી પ્યારા, જગદીશ્વર જયકારી ।। હૈ આદિ॰ ॥ જગમાંધવ જંગનેત્ર તુમે છે પ્યારા,. જગજીવને ઉપગારી ! હૈ આદિ ॥ ૨ ॥ લેાકાલેાક વિલેાક แ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40