________________
3
નિહારા પ્યારા, કેવલાલકના ધારી હે આદિ૩ રર્વિ સમ ભુવનકમલ વિકસે છે પ્યારા, દેખી છબીને તમારી છે હે આદિ છે જ . મેહવિનાશક નીતિપ્રકાશક પ્યારા, નમું છુ વાર હજારી છે કે આદિ. પ . કલ્યાણકારી તું કલેશ નિવારી પ્યારા, ભવ સંતાપને હારી તે આદિ. ૬ રાગ રે મેહ હૈયા મે તે પ્યારા, મુજને હણે અતિ ખારી તે આદિ છે તે કારણુ શરણે આવ્યો છું પ્યારા, સેવક લે ઉગારી લે હે આદિ ૮ છે ચાર કષાય અરાતિ હંડ્યા તે પ્યારા, તેહ પડયા મુજ હૃારી છે આદિ છે ૯ છે અતિ બળવંત મહંત તુમે છે પ્યારા વેગે દીને નિવારી છે તે આદિ. | ૧૦ | હું આઠ કર્મ બંધન બંધાય પ્યારા, તે તે લીલાયે દિયા ટારી હે આદિ છે ૧૧ બંધવિમેચક નામ ધરાવે પ્યારા, મુજ બંધન દીયે ગાલી છે તે આદિ ૧૨ ભવ અણવલીલાએ તથા છે પ્યારા, ડુબું હું કર્મથી ભારી છે કે આદિ છે ૧૩ “ધર્મપત પસાય કરીને પ્યારા, ડુબતાને લીધે તારી છે તે આદિ છે ૧૪ નિદ્રાબેધક બેય પમાડા પ્યારા, મિયાત્વ ઉંઘ ઉડાડી ! હે આદિ છે ૧૫ શું બહુ કહું પાલે પાલે મને હો પ્યારા અંતરશત્રુ હઠાડી ! હે આદિ૦ ૧૬ છે સ્વામી તું ગુરૂ તુંહિ મિત્ર પ્યારા, જન્મ જરા જો મટાડી છે હે આદિઆ ૧૭ જગજતુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com