Book Title: Tithi Tap Manikyamala
Author(s): Hansavijay
Publisher: Hansavijayji Jain Library
View full book text
________________
તપ તપી કેવલ પાકે દેશનું, સિદ્ધા સિદ્ધિ સધાયારે. . વિજયાનંદસૂરિકે પ્રથમ શિષ્ય, લમીવિજયજી લિખાયારે. તાસ હંસને તપ ગુણ ગાકે,. પાપપુજકે હઠાયા રે.
. આદિજિનમંડલકે મન તપ એ . અમૃતકે સમ ભાયા રે,
,
૫૦ ૨૫
શ્રી વિશસ્થાનક તપ સ્તવ,
આંખ વિના અંધારૂં રે ( અથવા ) પંખી વિના કેણ મહાવેરે. * પાંજરીયામાં પંખી વિના કોણ હલેર–એ દેશી, તીર્થપતિ પદ આલે રે વિશ સ્થાનક ત૫ તીર્થપતિ પદ,
આલે–એ આકણ. એક એક પદ પ્યારું તે પણ સુખ કરનારું, પહોંચાડે ભદધિ પાલે રે. વિશ૦ ૧ | અરિહંત પદ આરાધિ, દેવમાલ તે પદ સાધી, પડે ન ભાવ જ જાલેરે. . વિશ૦ ૨ શ્રી સિદ્ધપદ આરાધે, તે તે સિદ્ધિને સાધે, મુકિત મંદિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40