SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ તપ તપી કેવલ પાકે દેશનું, સિદ્ધા સિદ્ધિ સધાયારે. . વિજયાનંદસૂરિકે પ્રથમ શિષ્ય, લમીવિજયજી લિખાયારે. તાસ હંસને તપ ગુણ ગાકે,. પાપપુજકે હઠાયા રે. . આદિજિનમંડલકે મન તપ એ . અમૃતકે સમ ભાયા રે, , ૫૦ ૨૫ શ્રી વિશસ્થાનક તપ સ્તવ, આંખ વિના અંધારૂં રે ( અથવા ) પંખી વિના કેણ મહાવેરે. * પાંજરીયામાં પંખી વિના કોણ હલેર–એ દેશી, તીર્થપતિ પદ આલે રે વિશ સ્થાનક ત૫ તીર્થપતિ પદ, આલે–એ આકણ. એક એક પદ પ્યારું તે પણ સુખ કરનારું, પહોંચાડે ભદધિ પાલે રે. વિશ૦ ૧ | અરિહંત પદ આરાધિ, દેવમાલ તે પદ સાધી, પડે ન ભાવ જ જાલેરે. . વિશ૦ ૨ શ્રી સિદ્ધપદ આરાધે, તે તે સિદ્ધિને સાધે, મુકિત મંદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035289
Book TitleTithi Tap Manikyamala
Original Sutra AuthorN/A
AuthorHansavijay
PublisherHansavijayji Jain Library
Publication Year1920
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy