Book Title: Tithi Tap Manikyamala
Author(s): Hansavijay
Publisher: Hansavijayji Jain Library

View full book text
Previous | Next

Page 24
________________ T રાયે જઈ હાલેરે. એ વિશ૦ ૩ | પ્રવચન પુજે ભાવે જેમાં ત્રિપદી સમાવે, તે કર્મ નિજ બાલેશે. વિશ૦ ૪ સૂરિ અનુયાગ ૪કારા, પથવીર છે સ્થિર કરનારા, ઉપાધી • ૬.૩પાધ્યાય હાલે રે છે વિશ૦ ૫ છે ઋાધુ સંયમ સાથે, જ્ઞાન તે તિમિર બાધે, દદર્શન દુર્ગતિ દુર વાલે રે વિશ૦ ૬ વિનય વિદ્યાનું મુલ ૧૧ચારિત્ર ભવસાગર પુલ, બ્રહ્મથી બ્રહ્મજ્ઞાન ફોલેરે. વિશ૦ ૭ ૧૩ક્રિયાપદ ક્લેશ ટાલે, ૧૪૫૫દ પાપ પ્રજવાલે, ૧૫દાન દારિદ્ર દવ ખાલેરે. છે છે વિશ૦ ૮ ર્જિન આદિ દશ પદ સાર, ૧૬વૈયાવચ તેનું કરનાર, મુક્તિવધૂ મુખ ભાલેરે. છે વિશ૦ ૯ કે ૧äઘ સમાધી સેવી, મુક્તિ વધુટિ લેવી, ૧૮અભિનવ જ્ઞાન ભણે કળે છે. જે વિશ૦ ૧૦ ૧૯શ્રત સ્વ પર પ્રકાશે; તીર્થ તારક ભાસે, થાવર જંગમ જુવે હાલે છે વિશ૦ ૧૧ ! ગુણ સમાન સારા, ક્ષમા શ્રમણ થારાં, સ્વસ્તિક બનાવે શુભ શાલેરે. એ વિશ૦ ૧૨ લેગસ્સ કાઉસગ્ગ કરે, તે કેવલ કમલા વરે, મુક્તિ વરમાળ તસ ઘાલે છે. એ વિશ૦ ૧૩ છે આદિજિનમંડલ ગાવે, શહેર વડેદરે ભાવે, સ્તવન રાગ રસાલેરે. વિશ૦ ૧૪ છે જે જન એ તપ કરશે, તીર્થ કરપદ તે વરશે, હંસ સમાન શુભ ચાલે રે. વિશ, ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40