Book Title: Tithi Tap Manikyamala
Author(s): Hansavijay
Publisher: Hansavijayji Jain Library

View full book text
Previous | Next

Page 19
________________ રાસ હંસ શ્રી તપ ગુણ ગાવે, પ્રતિદિન થવાને ચહવે, જગજીવન જીન આભારી. આ૦ ૧૨ શ્રી મૈને એકાદશી સ્તવન, રાગ જય જયતી. સુર ગુણ ઈદ મધુર ધ્વનિ છે દા–એ ચાલ, નેમીશ્વર કહે સુણ ગેવિંદા, મન એકાદશી મહિમા અમદા; દોઢસો કલ્યાણક નવું જીનનાં, જાપ જપી કાપે કર્મના કંદા. નમી. ૧ એકાદશી દિન મન ધરી કરે, પાપ ઔષધ સમ ઔષધ ઉંદા; પારણે ઉત્તર પારણે કરવું, એકાસણું હરવા ભાવ ફંદા. નેમી. ૨ પષહ પાળી દેવ જુહારી, ફલ હૈ ફલ લેવા અમદા; જ્ઞાન પૂજન સાધુ સંવિભાગ કરે, જેથી મટે ભવ અટવી અટદા. નેમીત ૩ ૧ ઈ. ૨ શ્રીકૃષ્ણ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40