Book Title: Tithi Tap Manikyamala
Author(s): Hansavijay
Publisher: Hansavijayji Jain Library
View full book text
________________
૧૩
આ૦ ૨
માયાવી રાય કહે રાણી, શુ' જીવે છે આંખા તાણીરૃ, રમવા આવ્યે પ્રાણ પ્યારી. તું કામરાય રાજધાની, મારૂ કહ્યું તુ· લેને માનીરે, નહિ તે શાક લાવીશ ત્હારી.
આ ૩
આ૦ ૪
ન ચલી ચતુરા તસ વયણે, કામ રાગ રતી નહિ નયણેરે, ઈશાને સુરી સુખકારી. રત્નપુરમાં વળી અવતરશે, રાજ્યકુલમાં જન્મને ધરશે?, બે જણ વરસે શિવનારી.
આ૦ ૫
એમ આઠમ દિન જે પાલે, તે અષ્ટ કર્મ નિજ માલેરે, ટાલે દુનિયા નઠારી. આ કે ધનાઢ્ય નામે શેઠ સારે, પણ આઠમ વિરાધનારારે, થયે વ્યંતર સુગતિ હારી, કલ્યાણક તિથિએ કહીયે, દશ જીનનાં એકાદશ લહીયેરે, ચવન જન્મ મેક્ષ અણગારી.
આ છ
આ ૮
આઠમ તપ સ્તવન કરવા, આદિ જીન મ`ડલ પાપ હરવારે, કરે વિનતિ વિનય વિચારી.
આ
ઓગણીસે એતેર સાલે દીવાલી પર્વ શુભ ચાલે?, મન્દસેારમાં રહી માસ ચારી.
આ ૧૦
શ્રી વિજયાનંદ સૂરિ રાજા, ગુરૂ લક્ષ્મીવિજય મહારાજારે, હતા જ્ઞાન દાન દાતારી.
મા૦ ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40