SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ આ૦ ૨ માયાવી રાય કહે રાણી, શુ' જીવે છે આંખા તાણીરૃ, રમવા આવ્યે પ્રાણ પ્યારી. તું કામરાય રાજધાની, મારૂ કહ્યું તુ· લેને માનીરે, નહિ તે શાક લાવીશ ત્હારી. આ ૩ આ૦ ૪ ન ચલી ચતુરા તસ વયણે, કામ રાગ રતી નહિ નયણેરે, ઈશાને સુરી સુખકારી. રત્નપુરમાં વળી અવતરશે, રાજ્યકુલમાં જન્મને ધરશે?, બે જણ વરસે શિવનારી. આ૦ ૫ એમ આઠમ દિન જે પાલે, તે અષ્ટ કર્મ નિજ માલેરે, ટાલે દુનિયા નઠારી. આ કે ધનાઢ્ય નામે શેઠ સારે, પણ આઠમ વિરાધનારારે, થયે વ્યંતર સુગતિ હારી, કલ્યાણક તિથિએ કહીયે, દશ જીનનાં એકાદશ લહીયેરે, ચવન જન્મ મેક્ષ અણગારી. આ છ આ ૮ આઠમ તપ સ્તવન કરવા, આદિ જીન મ`ડલ પાપ હરવારે, કરે વિનતિ વિનય વિચારી. આ ઓગણીસે એતેર સાલે દીવાલી પર્વ શુભ ચાલે?, મન્દસેારમાં રહી માસ ચારી. આ ૧૦ શ્રી વિજયાનંદ સૂરિ રાજા, ગુરૂ લક્ષ્મીવિજય મહારાજારે, હતા જ્ઞાન દાન દાતારી. મા૦ ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035289
Book TitleTithi Tap Manikyamala
Original Sutra AuthorN/A
AuthorHansavijay
PublisherHansavijayji Jain Library
Publication Year1920
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy