Book Title: Tithi Tap Manikyamala
Author(s): Hansavijay
Publisher: Hansavijayji Jain Library

View full book text
Previous | Next

Page 16
________________ (૧૧ * શ્રી અષ્ટમી ત: સ્તવન. * અલીહારી બલીહારી બલીહારીએ દેશ, દ્વાલ પહેલી. ' રઢીયાલી રઢીયાલી રઢીયાલી જગનાથ લાગે વ્હાલી, આઠમ તપ સેવા સેવકને સદાજીએ આંકણું. રત્નશેખર મંત્રી, મતિસાગર તંત્રી, દેવ થયે અનશલ પાલી. જગ ૧ બ્રહ્મલેથી આવે, સીમંધર પાસે જાવે, વાણી સુણે સુરસાલી. જગ ૨ સર્વ સુખનું મૂળ, કઢે કર્મનું ફૂલ, પર્વ તિથિ પુણ્ય પ્રણાલી. જગ 3 સુરવર પુછે સ્વામી, છે કેઈ દ્રઢ નામી, પર્વ પાલક ભાગ્યશાલી. જગ ૪ પ્રભુ કહે તેમાં સાખી, જેને ન ખામી રાખી, તે સુણી ચાલો શુભ ચાલી. જગ ૫ ત્નશેખર રાજા, રાણી સંગાથે સાજા, છલેનદેવકે કેઈ કાલી. જગ ૬ સ્વામીનામ સુણ, આવ્યે સુર સામે ગુણ, ફેજ ફેલાવી અતિ ફાલી. જગ૦ ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40