Book Title: Tithi Tap Manikyamala
Author(s): Hansavijay
Publisher: Hansavijayji Jain Library
View full book text
________________
માણિભદ્ર વિમાને બેસાડી, ભવિષ્યને લાગેરે, નિજ માતાના ચરણ કમલમાં, શિર નમાવેરે; ભુપાલે સુમિત્રા પુત્રી, તિહાં પરણાવીરે, અર્ધ રાજ્ય આપીને પ્રીતિ, પૂર્ણ જણાવીરે. દે૦ ૧૨ મધુવ્રુત્ત ખાંધી મ'ગાવી, ભવિષ્યા અપાવે?, વિગતણા દુ:ખ, ધર્મ પસાથે ખપાવેરે; રાજાએ અદત્ત, મારવા હુકમ કીધારે, પણ વૃધ્ધે રાજાને મનાવી, એડી દ્વીધારે. તથાપિ રાજા તસ માત, સાથે નિકાલેરે, નિજ દેશ થકી પરદેશ, અનીતિ ન ચાલે?; માતા કમલશ્રી વિષ્ર, વિલય થયાં એમ વિચારેરે, પચમી તપના પ્રભાવ, પ્રેમે ઉચ્ચારેરે. હવે ઉજમણે પાંચ, ચૈત્ય નવાં નીપજાવેરે, પંચવી પ્રતિમા પાંચ, તિહાં પધરાવેરે; ઇત્યાદિક બહુ વિસ્તાર, ઉજમણા કેરેરે, કરી અનુમેાદનાની સાથ, ટાલે ભવ ફેરે દે ૧૫ ભવિષ્યદતે ભલાવી, રાજ્ય પુત્રને મેટુરે, લીધી દિક્ષા જાણી સ'સાર, સુખ સવી ખેતુ'રે; પહેલી પ્રિયા અને માત, સાથ પ્રવ્રજ્યા પાીરે, દશમે સ્વર્ગ થયા દેવ, ત્રણે ભાગ્યશાલીરે.
દે ૪
દે૦ ૧૬
૬૦ ૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40