Book Title: Tithi Tap Manikyamala
Author(s): Hansavijay
Publisher: Hansavijayji Jain Library

View full book text
Previous | Next

Page 12
________________ રૂદતી સુરતી આકંદ, કરતી નિવારીરે, શ્રત દેવી સમા સુવ્રતા, સાધ્વીએ ઠારીરે; કહે શેઠાણું પુત્ર વિયેગ, કહે કેમ જાવે, ગુરૂશું કહે પંચમીથી, સકલ સુખ થાવેરે. દેવ ૨ ચેથને દિન એકાસણું, કરી શિલ પારે, ઉપવાસે પ્રભુ પૂજી, પાંચમ ઉજવાલેરે; છઠને દિન દેઈ ગુરૂ દાન, એકાસણું કરીએ, મત્સર મૂકી ભવસાગર, પાર ઉતરીએરે. દેવ ૩ ગુરૂ પંચમી તપ પંચ વર્ષ, પંચ માસ જાણું રે, પંચ પક્ષે થાય વ્રત પુરૂં, શાસ્ત્રથી વખાણું જે શક્તિ ન હોય તે ભક્તિ સહિત તપ કીજે રે, લઘુ પંચમી વ્રત પંચ માસ, કરી સુખ લીજેરે. દે૦ ૪ સુવ્રતા વચનથી પંચમી, તપ સ્વીકારે, તસ સાથે દેવગુરૂ વંદી, પ્રશ્ન ઉચ્ચારે; મમ પુત્ર પ્રદેશથી, આવશે કે નહિ સ્વામી, જ્ઞાનતણું તમે ભંડાર, નથી કોઈ ખામીરે. દેવ ૫ મુનિ ભાખે પરદેશમાં, તારે પુત્ર છે રાજારે, ઈહાં અર્ધ રાજ્યને પામશે, પુણ્ય છે તાજા; એવું તત્ત્વજ્ઞાનીનું વચન, સુણીને ઉદ્યસતીરે, દીનને નિત્ય દેતી દાન, સુખે તે વસતીરે. દે૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40