Book Title: Tithi Tap Manikyamala
Author(s): Hansavijay
Publisher: Hansavijayji Jain Library

View full book text
Previous | Next

Page 10
________________ તિહાં ચંદ્ર પ્રભુ તીર્થકર તીર્થમાં સારાં, શ્રેષ્ઠી ધનપતિ શેઠાણું કમલશ્રી પ્યારાં. પા૫ સિંહ અને ભવિષ્ય ભાખી મુનિ સ્વપ્નથી સારે, થયે ભવિષ્યદત્ત સુત રાજાને પણ પ્યારે. પાહું તસ બાંધવ બંધુદત્ત નામે નઠારે, રૂપવતી માતથી થયે કુલ કુઠારે. પાવે છે સાથે બે બાંધવ દેશાંતર સધાવે, વનમાં શ્રદ્ધ મૂકી લઘુ સસાથ પલાવે. પાક ૮ હવે ભવિષ્યદનને ભવિષ્ય ઉપર આધાર, સિંહાદિ ભયાનક વનમાં ગણે નવકાર. પા. ૯ ફરતાં ફરતાં એક નગર નજરમાં આવે, ધન ધાન્યથી પૂર્ણ છતાં કેઈ જન ન દિખાવે. પા. ૧૦ તે શુન્ય નગરમાં ફરતાં દેવળ દીઠું, શ્રી ચંદ્રપ્રભ જીના દર્શન લાગ્યું મીઠું. પા. ૧૬ નમી પૂજી સ્તુતિ કરી બહાર જઈ સુતે, બારમા દેવલે કે ધર્મ મિત્ર તસ હતે. પા૧૨ તે યશોધર કેવલીને પૂછીને આવે, શ્રી ચંદ્રપ્રભ જીન ચરણે શિશ નમાવે. પા. ૧૩ નિદ્રાને છેદ ન થાય એમ વિચારી, ભિંતે અક્ષર પંક્તિ લખી દીધિ સારી. પા૦ ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40