Book Title: Tithi Tap Manikyamala
Author(s): Hansavijay
Publisher: Hansavijayji Jain Library
View full book text
________________
એક દિન ભવિષ્યાનુરૂપ, કહે સુણે સ્વામી, સંભલાવે નિજ વૃત્તાંત, કહું શિર નામીરે; તવ ભવિષ્યદત્ત કરી વાત, પેતાની વીતીરે, વિરહે પિડાતી માત, ઉપર થઈ પ્રીતિરે. દે છે જાય મલવા માતને, સમુદ્ર તટે રાણી સાથે, સિધુએ મેતીડે વધાવ્ય, તરંગ રૂપ હાથેરે; બુરા બંધુદત્તનાં વહાણ, આવ્યાં બુરા હાલે રે, ભીખારી વેષે આવતાં બંધવને નિભાલેરે. વસ્ત્રાભૂષણદિકથી, પિતા સમે કર્યો તેણેરે, કહે રાણું ભોંસે ન કરીએ, દ્રહ કર્યો તેણેરે, તથાપિ વહાણમાં બેઠે, સરલ તસ સંગે રે, નામ મુદ્રા ઝાડ તળે ભુલી, ભામિની તે અંગેરે. દેવ ૯ ગ લેવા ભવિષ્યદત્ત, એકલડે તત્કાલરે, વહાણ હંકારી દીધાં, દુષ્ટ મુકી નહિ ચાલ, વળી ભવિષ્યદત્ત થયે, એકલડે નિરાધારરે, રાણી રૂવે જુવે ને, ઘણુ કરે પિકારરે. દે. ૧૦ ભાભી પાસે ભડવા પર આ ભામટે ભલવારે, સતી કહે નથી દેવર, સુવર સામે તું છે છલવારે; આ વેલાએ વહાણુમાં, થયે ઘણે ઉત્પાતરે, વહાણવટીયા ખમાવે, સતીને થઈ સુખશાતરે. દે. ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40