SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ એક દિન ભવિષ્યાનુરૂપ, કહે સુણે સ્વામી, સંભલાવે નિજ વૃત્તાંત, કહું શિર નામીરે; તવ ભવિષ્યદત્ત કરી વાત, પેતાની વીતીરે, વિરહે પિડાતી માત, ઉપર થઈ પ્રીતિરે. દે છે જાય મલવા માતને, સમુદ્ર તટે રાણી સાથે, સિધુએ મેતીડે વધાવ્ય, તરંગ રૂપ હાથેરે; બુરા બંધુદત્તનાં વહાણ, આવ્યાં બુરા હાલે રે, ભીખારી વેષે આવતાં બંધવને નિભાલેરે. વસ્ત્રાભૂષણદિકથી, પિતા સમે કર્યો તેણેરે, કહે રાણું ભોંસે ન કરીએ, દ્રહ કર્યો તેણેરે, તથાપિ વહાણમાં બેઠે, સરલ તસ સંગે રે, નામ મુદ્રા ઝાડ તળે ભુલી, ભામિની તે અંગેરે. દેવ ૯ ગ લેવા ભવિષ્યદત્ત, એકલડે તત્કાલરે, વહાણ હંકારી દીધાં, દુષ્ટ મુકી નહિ ચાલ, વળી ભવિષ્યદત્ત થયે, એકલડે નિરાધારરે, રાણી રૂવે જુવે ને, ઘણુ કરે પિકારરે. દે. ૧૦ ભાભી પાસે ભડવા પર આ ભામટે ભલવારે, સતી કહે નથી દેવર, સુવર સામે તું છે છલવારે; આ વેલાએ વહાણુમાં, થયે ઘણે ઉત્પાતરે, વહાણવટીયા ખમાવે, સતીને થઈ સુખશાતરે. દે. ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035289
Book TitleTithi Tap Manikyamala
Original Sutra AuthorN/A
AuthorHansavijay
PublisherHansavijayji Jain Library
Publication Year1920
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy