Book Title: Tithi Tap Manikyamala
Author(s): Hansavijay
Publisher: Hansavijayji Jain Library

View full book text
Previous | Next

Page 6
________________ श्रीमद् हंसविजय परमगुरुभ्योनमः શ્રી સિદ્ધાચલ ચિત્યવંદન. હરિગિત છંદ. શ્રી તરણ તારણ મુગતિવારણ સુગતિ કારણ જગગુરૂ, ભવભ્રમણ કરતા મનુષ્યના વાંછિત કરવા સુરત, સંસાર તાપથી તપ્ત જંતુ જાતને છાયા કરું, છત્રાકૃતિ સિદ્ધાચલે રાષભેષ કલશ મનહરૂ. ૧ શ્રી ઋષભદેવ પ્રપુત્ર દ્રાવિડ વારિખીલ્ય સહેદરા, આદિનાથ ભક્ત સુવગુતાપસ બધથી તાપસવરા; ચારણ મુનિવર સાથે સર્વે તીર્થ કરવા સંચર્યા, પ્રતિબંધથી મુનિરાજના સર્વે મુનીશપણું વર્યા. ૨ પુણ્ય પંજસમ પુંડરીક ગિરિ નિરખતાં નયણે કરી, ઉલ્લાસ પામી દેષ વામી હર્ષથી હૃદયે ધરી; વંદન કરીને આવીયા, ગિરિરાજ ઉપર પદ ચરી, રાયણને આદિનાથ ચરણે પ્રેમે પ્રદક્ષિણા ફરી. ૩ પુંડરીક ગણધર સાથ આદિનાથને પાયે પડી, ચારણ મુનિના કેણથી લગાવી ધ્યાનતણી ઝડી; દશક્રેડ મુનિવર સાથે કાર્તિક પુનમે મુક્તિ જડી, હિંસાવતાર તીરથ સ્થાપ્યું હંસદેવે તિણુઘડી. ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40