Book Title: Tithi Tap Manikyamala Author(s): Hansavijay Publisher: Hansavijayji Jain Library View full book textPage 3
________________ બે બોલ. (૩ આ ન્હાની પણ ઉપયોગી બુકમાં પ્રસ્તાવનાની જરૂર છે ન હોવા છતાં અત્રે સૂચનારૂપ બે બેલ જણાવવા અયુક્ત નહિંજ લેખી શકાય એમ આશા છે. છે આ “ તિથિતપ માણિજ્યમાળા” બુકના કર્તા તેજ છે કે, જેઓએ પૂર્વ, બંગાલ, પંજાબ, મારવાડ, મેવાડ, કચ્છ, ખાનદેશ વરાડ, ગુજરાત, માળવા, દક્ષિણ, કાઠિછે યાવાડ ઈત્યાદિ સ્થળે વિચરી અનેક ભવ્યજને ઉપર અનહદ ઉપકાર કરી રહ્યા છે. તે પ્રસિદ્ધ વયેવૃદ્ધ શાંત મહાત્મા શ્રી હવિજયજી મહારાજશ્રીની આ કૃતિ લાલિત્યમય પદોથી, આલહાદજનક મધુર ભાવથી કેવી સુશોભિત બનેલી છે ? તે તે ગુણા, રસજ્ઞ વાચકજને સ્વયં જાણી શકશે, તેથી તેનું વિશેષ વર્ણન અહિં આપવાની આવશ્યક્તા નથી, એમ જાણી વિરમું છું. , 1 : : પ્રકાશક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 40