Book Title: Tirthankaroni Prashnatrayi
Author(s): Yashodevsuri
Publisher: Muktikamalmohan Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 6
________________ 25252525525 PE વાચકાને ૧. મારા અભ્યાસને અ ંતે મે ઇંગ્લીશ A આકાર મુજબ સવળાં છત્રને એક જ પ્રકાર નિવિવાદપણે નક્કી કર્યો છે. ૨. આમાં વિકલ્પ છે જ નહીં માટે કોઈ વિકલ્પ જણાવીને સવળાં–અવળાં બંને પ્રકારે સાચાં છે એમ કહે તે તેમાં ભાળવાશે। નહીં. ૩. મૂર્તિ પૂજક, સ્થાનકવાસી, તેરાપથી તથા વિવિધ ગોના અગ્રણી આચાયોએ ( મારી સાથે કઈ પણ ચર્ચા કે સવાલ ઉઠાવ્યા સિવાય ) મારા નિણયને મજબૂત ટેકો આપ્યા છે. આથી વધુ પુરાવાની જરૂર ક્યાં રહી ? શ્વેતાંબર, ૪. સવળાંછત્રની ડઝનબ`ધ મૂર્તિ એ દિગબર મંદિરમાં છે. અવળાંની હજુ એકેય મૂતિ મળી નથી અને મળશે પણ નહીં. આ પુસ્તિકામાં સપરિકર મૂર્તિ એનાં છત્રનાં ૨૧ ફોટા આપ્યા છે. તે જુએ, આ ઉપરાંત મારી પાસે સપરિકર આરસ વગેરે પથ્થરની મૂર્તિ આમાં ખનાવેલાં છત્રાના બીજા દશેક ડઝનથી વધુ ફોટા છે. 525 525255252

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 286