Book Title: Tattvavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જુવે છે? હું પિતાનું શું સારૂં માઠું જેaછું? કર્યો દેષ હું છોડતા નથી? આજે ક્યા તિર્થંકરનું કલ્યાણક છે? આજે તિથી કઈ છે? મારે શું વ્રત નિયમ કરવા છે? તે વિચારે. ચિદ નિયમ ધારે. પછી ઉપાશરે અથવા પોતાને ઘેરે શુદ્ધ સ્થાનકે જઈને પોતાના પાપ શુદ્ધ કરવાને અર્થે પંડિત પુરૂષાએ પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ નહિ કરનારે ખોટા સ્વપ્ન આવેલ હોય તેના દેષ નિવા૨વા ૧૦૮ શ્વાસોશ્વાસને કાઉસગ્ગ કરે, એટલે સાગરવર ગંભીરા સુધી ચાર લોગસ્સનો કાઉસગ્ગ કરપ્રતિક્રમણ કરી રહ્યા બાદ પોતાના કુળક્રમને યાદ કરવા પછી મંગળીક સ્તુતિ ભણવી અગર સાંભળવી. પછી જીનમંદિર જાય, ત્યાં કીધી છે નિસહીની ક્રિયા જેણે એવે સમસ્ત દેરાસરની આશાતનાઓને ટાળતે શ્રી ભાગવંતને ત્રણ પ્રદક્ષિણાયે નમે છતાય આદિ સ્તુતિનાં પદ ભણતે થકે અક્ષત ફળ નિવેદ્ય પ્રભુ આગળ મુકે. જમણે પાસે પુરૂષ અને ડાબે પાસે સ્ત્રી ઉભી રહીને ભગવંત પ્રત્યે વાંદે, તે વખતે જઘન્ય નવ હાથથી માંડી સાઠ હાથને અવગ્રહ મુકી એટલે તેટલે દુર ભગવંતથી રહ્યાકાં વાંદે. ત્યારપછી ઉત્તરાણ કરી ભલી ગમુદ્રાએ રહી મીઠી વાણીથી ચયવંદન કરે. (પેટ ઉપર બે કેણી રાખી કમના ડાડાને આકારે મહેમાંહે દશ આંગળી ભેળી કરીયે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 145