Book Title: Tattvavichar Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાછલી રાત્રે પહોર રાત્રિ શેષ રહે ત્યારે નિદ્રાને ત્યાગ કરી નવકારમંત્રનું સ્મરણ કરવું નિદ્રા વિશેષ લેવી નહિ. સવારમાં મેડા ઉઠવાથી બળ, બુદ્ધિ, આયુષ્ય અને ધનની હાની થ ય છે માટે વહેલા ઉઠવું. નવકારમંત્ર વનું સ્મરણ કરતે શયાને વિષે બેસી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ઉપગ કરે કે હું શ્રાવક છું કે બીજો કેઈ છું. એ વિચાર કરવો તે દ્રવ્યઉપગ; હ પેતાના ઘરમાં છું કે પારકે ઘેર મેડા ઉપર કે ભૂતળ ઉપર એવો વિચાર કરે તે ક્ષેત્રથી ઉપયેગ; રાત્રી છે કે દિવસ છે એ વિચાર કરે તે કાળથી ઉપાગ; મન વચન અને કાયાના દુઃખથી હું પીડાયેલ છું કે નહિ એ વિચાર કરે તે ભાવથી ઉપયોગ; એ ચતુર્વાધ ઉપગ દીધા પછી નીદ્રા બરાબર ગઈ ન હોય તો નાસિકા પકડીને શ્વાસશ્વાસ રેકે તેથી નીદ્રા તદન જાય, એટલે તે વખતે ડાબી અગર જમણી બાજુની જે નાડી વહેતી હોય તે તરફને પગ પ્રથમ ધરતી ઉપર મુકી શય્યાથી ઉઠે. બાણું જેઇને બહાર નીકળી કાયચિતા નિવારે. તે વખતે કેઈને લાવે તે ધીરે સાદે બોલાવે કેમકે ઉતાવળા બેલવાથી કે ખુંખારા, ખાંસી, હુંકાર વિગેરેથી ગીરિલી વિગેરે હિંસક પ્રાણુઓ જાગે, પડેસના મા For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 145