Book Title: Tap ane Tapasvi
Author(s): Divya Darshan Karyalay
Publisher: Divya Darshan Karyalay

View full book text
Previous | Next

Page 12
________________ पूज्यपूजा दया दानं, तीर्थयात्रा जपस्तपः । श्रुतं परोपकारच मर्त्यजन्मफलाष्टकम् ॥ કલિકાલસર્વજ્ઞ પૂ. આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ તા તપને જ મનુષ્ય જીવનનું મહાફળ ગણાવે છેઃ— अद्यश्वीन विनाशस्य शरीरस्य शरीरिणाम् । सकामनिर्जरासारं, तप एव महत् फलम् ॥ મનુષ્યનું શરીર કે જે આજ-કાલ વિનાશ પામવાનુ છે, તેનું માટું ફળ એજ છે કે સકામ નિર્જરા કરનારૂં તપ કરવું, તપની અચિંત્ય શક્તિઃ—જૈન શાસનમાં તપને આટલું મહત્ત્વ આપવાનું કારણ એ છે કે ક્રેાડા ભવમાં સાંચિત થયેલાં કર્મો તેના વડે જ નાશ પામે છે. 'भववाडीसंचियं कम्मं तवसा निज्जरिजइ ।' આ વસ્તુ શાસ્ત્રકારોએ દૃષ્ટાંત વડે સમજાવી છેઃ -- 'मलं स्वर्णगतं वह्निहंसः क्षीरगतं जलम् । યથા થાત્યેવ, નન્તાઃ મેમણું તપઃ II જેમ સુવણૅ માં રહેલા મેલને અગ્નિ જુદા પાડે છે, દૂધમાં રહેલાં જળને હુંસ જુદું પાડે છે, તેમ આત્મામાં રહેલા ક રૂપી મેલને તપ જુદા પાડે છે. અને તે કારણે જ તપની પ્રશંસા છે. એક નિત્રય મહર્ષિએ કહ્યુ` છે કે— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52