Book Title: Swatantratani Parakashta
Author(s): Kundkund Kahan Sat Sahitya Prachar
Publisher: Kundkund Kahan Sat Sahitya Prachar

View full book text
Previous | Next

Page 6
________________ પ્રકાશકીય નિવેદન આ સમગ્ર પ્રવચનો પૂ. ગુરુદેવશ્રીનાં સી.ડી. ઉપરથી અક્ષરશઃ લખવામાં આવ્યા છે. સી.ડી. ઉપરથી લખવાનું કાર્ય આત્માર્થી ભાઈશ્રી વિજયભાઈ શઠ, બોરીવલી ત્થા આત્માર્થી બ્લેન શ્રીમતી સોનલબેન વખારીયા, બોરીવલી દ્વારા પૂર્ણ થયેલ છે, તે બદલ સંસ્થા તેમની આભાર માર્ગે છે. આ પ્રવચનોનાં પ્રકાશનમાં કાંઈ ક્ષતિ ન રહે તે માટે અમોએ વારંવાર પ્રવચનો સાંભળી, લખાણ શુદ્ધિ કરી છે. છતાં કોઈપણ ક્ષતિ રહી હોય તો તે અમારો દોષ છે, તે બદલ અમો ક્ષમા ચાહીયે છીએ. આ પ્રકાશનમાં એક મુમુક્ષુભાઈ તરફથી આર્થિક સહયોગ મળ્યો છે, તે બદલ સંસ્થા તેમનો આભાર માને છે. લી. શ્રી કુંદકુંદ કહાન સંત સાહિત્ય પ્રચાર, બોરીવલી \/\/N અમારું પ્રથમ પ્રકાશન - સ્વતંત્રતાનો ઢંઢેરો

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60