________________
સ્વતંત્રતાની પરાકાષ્ટા
યહ આત્મા અમૂર્તિક શુદ્ધાત્મા સે ભિન્ન ભગવાન અત્મા તો અમૂર્તિક છે, ભલે અમૂર્તિક હો, પણ વસ્તુ છે, એમ સિદ્ધ કરવું છે. મૂર્તિ રહિત છે, હૈ.
મૂર્ત રહિત છે, પણ અમૂર્તિક વસ્તુ છે. અમુર્તિપણું એટલે કોઈ તુચ્છપણું ને એમ નથી. જેમાં મૂર્તિ રહિત છે પણ જેની અમૂર્તતાની પ્રધાનતા છે. એની એ મોટપ છે અમૂર્ત તો ઘર્માતિ પણ છે. પણ આ મૂર્તિ રહિતમાં તો એની મહિમા અનંત આનંદ ને જ્ઞાનની અમૂર્તતા એની એ મહિમા છે. અમૂર્ત હોવા છતાં ભગવાનમાં, ભગવાન એટલે આ આત્મા એને ભગવાન કહીએ (જી, પ્રભુ) આહાહા.. અનંતજ્ઞાને અનંત આનંદ, અનંત પ્રભુતા, અનંત સ્વચ્છતા એવો મૂર્ત રહિત પદાર્થ હોવા છતાં એવા અમૂર્ત સ્વભાવોથી પરિપૂર્ણ ભરેલો પદાર્થ છે એ (બરાબર) પરમાત્મ પ્રકાશ છે ને આ ! મૂર્તરહિત અમૂર્ત પરમાત્મા છે એમ કહેવું છે. સમજાય છે કાંઈ? (જી, સાહેબ!) આહાહા..
આ ગંભીર છે ગાથાઓ બધી. મૂર્ત રહિત અમૂર્ત પણ પરમાત્મા અમૂર્ત સ્વરૂપ છે આખું, આત્માનું અને ખરેખર તો એ અમૂર્તપણું નિર્મળ અમૂર્ત પર્યાય દ્વારા જાણવામાં આવે છે. (બરાબર) સમજાણું કાંઈ ? (જી, પ્રભુ) એ આ અમૂર્ત છે, અમૂર્ત છે, અરૂપી છે, એનું ભાન, સમ્યકજ્ઞાન ને સમ્યક્દર્શનની પર્યાયમાં એનું ભાન થાય છે. (બરાબર) સમ્યગ્દર્શન ને જ્ઞાન એ પણ અમૂર્ત છે, આહાહા. (અમૂર્ત બરાબર) સમજાય છે કાંઈ ? (જી, સાહેબ) હૈ ? એ અમૂર્ત દ્વારા અમૂર્ત જણાય છે. આહાહા.. આમ અમૂર્ત છે પણ એની પ્રતીતિ ક્યારે આવે ? (બરાબર) ઈ સમ્યકદર્શન એ અમૂર્ત છે (જી) ત્યારે એને અમૂર્ત પદાર્થની પ્રતિતી આવે એને આહાહા.. સમજાણું કાંઈ? (જી, સાહેબ) મૂર્તિ રહિત છે. હવે વિશેષ......
મૂર્તિ વિહોણો, સાણ મઉં, ગાણ મઉ શબ્દ પડ્યો એની વ્યાખ્યા લોક-અલોક કા પ્રકાશ કરનેવાલે કેવળજ્ઞાન કર પૂરણ છે. આ પર્યાયની વાત નથી. (શક્તિની વાત છે) આહાહા.. ભગવાન આત્મા જ્ઞાનમય,