________________
સ્વતંત્રતાની પરાકાષ્ટા
મારગમાં તો આ પ્રતિમા કહી છે. સાચી, સત્ય, અહાહા.... ઉપચારી તરીકે નિક્ષેપમાં નાંખશે. શું કહે છે જુઓ, જિન પ્રતિમા, અન્ય કલ્પીત હૈ (કલ્પીત હૈ) અન્ય નામ બીજા કલ્પિત મારગ કહીને પ્રતિમા સ્થાપી છે એતો કલ્પીત છે. ઓર ધાતુ પાષાણ આદી કરીને દિગંબર મુદ્રા સ્વરૂપ પ્રતિમા કહીએ દેખો, ધાતુ પાષાણ આદી જે પરદ્રવ્ય છે એની આકૃતિની મૂર્તિ એને મૂર્તિ (કહીએ) એ વ્યવહાર છે. પણ તો ભી બાહ્ય પ્રકૃતિ ઐસી હોય તો વ્યવહાર મેં માન્ય હૈ. એટલે કયા કહે શું કહ્યું? (જીહાં) કે મુદ્રા જેવી દિગંબર છે એવી હોય તો વ્યવહાર માની છે (બરાબર) એને કાંઈ વસ્ત્રને લગાડી દે, ને ટીલા ટપકાં કરી દે, ને આ શું કહે છે સમજાણું, બાજુ, બંધ ને દાગીના ને (આંગી.. આંગી.... આંગી.) ઈ તો ઈ તો વ્યવહારેય નથી. (વ્યવહાર ભી નહીં.) આહાહા.... (બરાબર) સમજાય છે કાંઈ ? (બરાબર) જો છે એમાં? ધાતુ પાષાણ આદી કી દિગંબર મુદ્રા સ્વરૂપ પ્રતિમા કહીયે તો વ્યવહાર હૈ. હો.
લોકાલોક હૈ કેવલજ્ઞાન જાનતે હૈ અપની પર્યાય કો. પરકો જાનતે હૈ ઐસા કહેના અસભૂત વ્યવહારનય હૈ. (બરાબર) એમ જ્ઞાનીને રાગ છે. એમ કહેના વોભી અસભૂત વ્યવહાર છે. (બરાબર) જ્ઞાનીકો રાગ હૈ નહીં. હૈ હી નહીં (બરાબર) જ્ઞાની કો તો અપના ઔર પરકા જ્ઞાન અપને સ્વરૂપમેં અપને કારણ સે ઉત્પન્ન હુઆ હૈ (બરાબર) એ છે. કહે છે ધાતુ પાષાણ આદી દિગંબર મુદ્રા કો પ્રતિમા કહીયે. સો વ્યવહાર સો ભી બાહ્ય પ્રકૃતિ ઐસી હોય તો, ઐસી હોય, સો વ્યવહાર મેં માન્ય હૈ (બરાબર). આહાહા.... સમજાય છે કાંઈ ? (બરાબર) ભગવાન આ વીતરાગ મુદ્રા હતી પ્રભુની વીતરાગ પોતે હતાં ને.. એવું વીતરાગપણું
જ્યાં ઘાતુમાં હોય સમજાણું કાંઈ ? ટીલું ટપકું કરે તો ઈ વીતરાગતા મુદ્રા ન રહી (જી હૉ) હૈ (બરાબર) હૈ? (રાગી થઈ ગયા) આહાહા... સમજાણું કાંઈ ? આ પ્રતિમાને ટીલુ કરે એમ કહ્યું આહી, એ પ્રતિમા વીતરાગની પ્રતિમા ન રહી. સમજાણું કાંઈ ? (બરાબર) તે કાંઈ વીતરાગ પ્રતિમા છે માટે આંહી શુભભાવ થાય છે એમ નથી. એ કાળે જ્યારે શુભભાવ હોય છે ત્યારે તેનું લક્ષ ત્યાં (જાય છે) એટલી મર્યાદા છે,