Book Title: Swatantratani Parakashta
Author(s): Kundkund Kahan Sat Sahitya Prachar
Publisher: Kundkund Kahan Sat Sahitya Prachar

View full book text
Previous | Next

Page 16
________________ સ્વતંત્રતાની પરાકાષ્ટા પુસ્તકનું નામ બોલ બહુ ખે છે કે આ અનુયોગનું અને દુનિયા પાછા પ્રશંસા કરે, જાણપણાના બોલ બહુ હોય ત્યારે અનુયોગના, સ્યાદ્વાદ અવલોકન પુસ્તકનું નામ આપ્યું છે સ્યાદ્વાદ અવલોકન. ચાર અનુયોગનું જ્ઞાન છે, એમ કહે કે અને આમ પાછું લખે છે કે આપણે ભવી છે કે અભવી એ ભગવાન જાણે. અરે પ્રભુ શું કરે છે તું આ ? આહાહા... આહાહા.... આંહી મુનિરાજનો પોકાર છે કે નિત્ય નિગોદના જીવ પણ અભવીના જેવા નથી અમે એમ કહીએ છીએ આહાહા.... અભવી જીવ ન પામી શકે એવા નથી. નિત્ય નિગોદમાં એના જેવા છે એમ કહ્યું કે આમાં ભાઈ આહાહા... ગજબ કામ કર્યું છે. આહાહા.... રહેવા દે, આડ મુકી દે. આડ રહેવા દે.. પૂરણ પ્રભુ છો પ્રભુ આહાહા... ભલે કોઈ રાગાદિ હોય પણ એ તને નડતર નથી. એ તો જ્ઞાનનું શેય તરીકે વિષય. આહાહા... સર્વવિશુદ્ધ જ્ઞાનમાં નથી આવતું ? દીવો ઘટપટને પ્રકાશે છે એમ નહીં, દીવો દીવાના પ્રકાશની દ્વિરૂપતાને પ્રકાશે છે, આહાહા... દીવો દીવાને પ્રકાશે છે ને દીવો ઘટપટનું જ્ઞાન જ આંહી છે એને જ્ઞાન એટલે પ્રકાશ અને પ્રકાશે છે. એમ આત્મા પરને પ્રકાશતો નથી. (બરાબર) એની દ્વિરૂપતા સ્વને ને પરને જાણવાનો પ્રકાશ જે પોતાનો છે તે દ્વિરૂપતાને પ્રકાશે છે. પરને નહીં આહાહાહા... વાણી તો જુઓ એક.. હૈ ? દીવો ઘટપટને પ્રકાશતો નથી, દીવાની પ્રકાશની દ્વિરૂપતાને પ્રકાશે છે. દીવો, દીવાને પ્રકાશે છે ને એનું જ સ્વરૂપ છે તેને દીવો પ્રકાશે છે, એને (પરને) નહીં.. એમ ભગવાન આત્મા, પરને જાણવામાં પરને પ્રકાશે છે એમ નહીં (બરાબર) આહાહા.... સ્વ અને પરને પ્રકાશતા દ્વિરૂપતાને પ્રકાશે છે. જ્ઞાનની કિરૂપતાને પ્રકાશે છે “પરને નહીં'... “લોકાલોકને નહીં આહાહા... છે ને પાછળ... આહાહા..... પ્યાલો ફાટ કહે છે અંદરથી ભરેલો છે ભગવાન એ ભગવાન ભરેલાને અંદર જો ભરેલો છે પૂરણ છે અને પૂરણ થઈ શકવાને લાયક છે એમ તને કહીએ છીએ. સંદેહ ના કર આહાહાહા..... આ એ કહે છે પોકાર, બેસવું તો એને પોતાને

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60