Book Title: Swadhyay 1992 Vol 29 Ank 01 02
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુનિતા નાથજી દેસાઈ જ અને તંદુર્ગ સિદ્ધાંતનો પરિત્યાગ કરે છે. શકરાચાર્ય તો માત્ર શ્રુતિને જ આક્રો પ્રમાનું ગણે છે. તત્ત્વદર્શીનના પ્રથામાં આ રીતે વેદનુ પ્રામાણ્ય સર્વે સ્વીકારે છે અને સાથે સાથે કેટલીક વાર પેાતાના મંથમાં યુક્તિપૂર્વક એનું સમર્થન પણૢ કરે છે અને પોતાના મતને રજૂ કરીને “ શ્રુતિ પત્ર એમ જ કહે ” એમ કહી સ્વમતાનુસારી શ્રુતિનું સમર્થન આપી સિદ્ધાંતની સ્થાપના કરે છે. આ જ દર્શાવે છે કે વક્ર નિત્ય, સ્વતઃ પ્રામાણ્ય અને પાસ્ત્રેય છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 148