________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુનિતા નાથજી દેસાઈ
જ
અને તંદુર્ગ સિદ્ધાંતનો પરિત્યાગ કરે છે. શકરાચાર્ય તો માત્ર શ્રુતિને જ આક્રો પ્રમાનું ગણે છે. તત્ત્વદર્શીનના પ્રથામાં આ રીતે વેદનુ પ્રામાણ્ય સર્વે સ્વીકારે છે અને સાથે સાથે કેટલીક વાર પેાતાના મંથમાં યુક્તિપૂર્વક એનું સમર્થન પણૢ કરે છે અને પોતાના મતને રજૂ કરીને “ શ્રુતિ પત્ર એમ જ કહે ” એમ કહી સ્વમતાનુસારી શ્રુતિનું સમર્થન આપી સિદ્ધાંતની સ્થાપના કરે છે. આ જ દર્શાવે છે કે વક્ર નિત્ય, સ્વતઃ પ્રામાણ્ય અને પાસ્ત્રેય છે.
For Private and Personal Use Only