________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહનની થા.
( ૨૦ )
થએલે છે માટે એના વિશ્વાસે રહીશ તાપણુ એનાથી કાઈ પ્રકારના ભય નહીં થાય એમ જાણી રાજાએ કુમારને યુવરાજપદવી આપી અને રાજ્ય કારભારના અધિકાર સાંખ્યા, અને પોતે નિવૃત્ત થઈ તેના સંગથી સમ્યક્ત્વ પામી જૈનશાસનની ઉન્નતિ કરવા લાગ્યા ત્યારબાદ પ્રથમ પદભ્રષ્ટ કરેલા રાજાના દેશમાં મહુનને દંડાધિપનું સ્થાન આપ્યું. એટલે મહુન શ્રેષ્ઠી ઉન્મત્ત દશામાં આવી ગયા. તે પ્રસ ંગે તે દેશના ચારલેાકા, પર રાજ્યના નજીકના દેશા લુંટી લેતા હતા. લેાકેાનું ધન અને કેટલાક મનુષ્યને પણ હરણ કરી ત્યાં લાવતા હતા. મહુન તેને બહુ ઉત્સાહ આપતા હતા. ચારલે પણ દરેક પદાર્થો માંથી છઠ્ઠો ભાગ તેને આપતા હતા. આ પ્રમાણે લેભમાં લુબ્ધ થઈ તેણે ત્રીજા વ્રતનુ દૂષણ પણ ગણ્યુ નહીં. બાદ સીમાડાના રાજાએએ તે વાત જાણી તેમ વિચાર કર્યો કે આ દંડનાયક દેશ લુંટાવતા છતા શાંત નહીં થાય, માટે કોઇક ઘાતક સુભટ પાસે મહનને મારી નંખાવ્યેા. પછી તે મહન ત્રીજા વ્રતના ભંગ કરી એકઠા કરેલા પદાર્થોમાં મૂતિ થઇ ઘાતક ઉપર ખડું ક્રોધાયમાન થયા છતા રૌદ્રધ્યાનવડે મરણુ પામી ત્રીજી નરક ભૂમિમાં ગયા. ત્યાંથી નીકળ્યા ખાદ સૌંસારમાં મહુકાળ પરિભ્રમણ કરશે. માટે હે ભવ્ય પુરૂષો ! જો મેક્ષ સુખની ઇચ્છા હાય તે ચારને સહાય રૂપ ત્રીજા વ્રતના ખીજા અતિચારને ત્યાગ કરેા. વળી કુમાર પણ ચિરકાળ રાજ્યધર્મ પાળી છેવટે ઉત્કૃષ્ટ નિર તિચાર ચારિત્ર મારાધીને મેાક્ષ સુખ પામ્ય, તેમજ અનંગસેના પણ તેજ પદવીને પામી.
इति श्री तृतीयाणुत्रते द्वितीयातीचारविपाके महनकथा समाप्ता ॥
For Private And Personal Use Only