________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનદેવની કથા.
( ૧૫ ) અમૃતકલશ શ્રેષ્ઠી પણ શુદ્ધ વિરતિરસ્ત્રના પ્રભાવથી સમા
ધિપૂર્વક દેહને ત્યાગ કરી સનકુમાર અમૃતકલશશ્રેષ્ઠી. દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને
ત્રીજે ભવે મોક્ષપદ પામશે. માટે હે ભવ્ય પુરૂષ! ભલે થોડું પળાય તો ડું પાળવું શ્રેષ્ઠ છે, પરંતુ વ્રતમાં અતિચાર સેવ યોગ્ય નથી. તૃષ્ણાથી શુષ્ક થયું છે શરીર જેમનું એવા છે મુમુક્ષુજને ! તમે સંતોષરૂપી રસાયણનું હમેશાં પાન કરે, જેથી જરા મરણને દૂર કરનાર નિવૃત્તિપદ પ્રાપ્ત થાય. જેઓ નિરંતર આનંદિત થઈને સંતોષરૂપી નંદનવનમાં કીડા કરે છે, તેઓને ધનવાન, ગુણવાન, ક્ષમાવાન, વિવેકી અને વ્રતધારી જાણવા. વળી જે પુરૂષને એક સ્ત્રી હોય તેને ચિંતા પણ
ડી હોય છે. અને જ્યાં સ્ત્રીઓનો વધારો હેાય છે ત્યાં ચિંતાને પણ વધારો થાય છે. તેમજ પુત્રાદિક પ્રજા અને હાથી, ઘેઠા, રથ, ઘર અને ધનાદિક વૈભવની વૃદ્ધિ થવાથી મનુષ્યના હૃદયમાં સંતાપની વૃદ્ધિ થાય છે. વળી પરિગ્રહથી વિમુક્ત થયેલા અને શાંતિસુખને અનુભવતા એવા સંતપુરૂષને જે નિવૃત્તિસુખ મળે છે, તે નિવૃત્તિરસને તો તે મુનિવરેજ અનુભવે છે. અન્ય પ્રાણીએ શું જાણું શકે ? તેમજ મનુષ્યને જેટલા અંશે લોભ હોય છે તેટલું જ દરિદ્રપણું જાણવું, સતેષી પુરૂષ દરિદ્રતા ઉપર પગ મૂકી સુખે સુઈ રહે છે. વળી ધનાઢ્ય પુરૂષ પણ અતિ દરિદ્રીની માફક પિતાનાથી અધિક એવા એક બીજા ઉપર દ્રષ્ટિ ફેરવતે છતે બહુ દુઃખી થાય છે, તેમજ દરિદ્રી હોવા છતાં પણ સંતેષરૂપી “સાયણનું પાન કરવાથી ધનવાની માફક આચરણ કરે છે.
इति पञ्चमवतपश्चमातिचारविपाके मानदेवदृष्टान्तः समाप्तः।। तत्समाप्तौ श्रीमलक्ष्मणगणिविरचितप्राकेतपद्यबन्धश्रीसुपार्श्वजिनच
For Private And Personal Use Only