________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ`ખકુમારની કથા.
(૩૩૩)
વચન સાંભળી કાઇક દેવ તેની પરીક્ષા કરવા માટે કુમારનાદ્વારમાં આવ્યે અને મ્હાટા શબ્દોથી રૂદન કરતી કુમારની શ્રીને અપ હાર કરી ત્યાંથી ચાલતા થયા. હે સ્વામિન ! કોઇક અધર્મી હુન ઉપાડીને ચાલ્યા જાય છે. માટે મ્હારૂં રક્ષણ કરા ! રક્ષણ કરા ! એમ પેાતાની સ્ત્રીનું રૂદન સાંભળી કુમાર વિચાર કરવા લાગ્યા. આ સ્ત્રી કેાની ? પુત્ર કે મધુએ કાના ? વિગેરે ભાવના વડે પેાતે આત્મ ભાવના કરવા લાગ્યા કે આ સંસારમાં કેવળ જીનેદ્ર કથિત ધ જ સર્વ અનિષ્ટ કા ના નિવર્તક છે. અને ભવ્યાત્માએ ના રક્ષક પણ ધર્મ જ છે. એમ સત્ય ભાવના ભાવતા હતા તેટલામાં મારા, મારા, મારે એ પ્રમાણે બહુ અલવાન્ શત્રુઓને મ્હોટા કાલાહુલ બહાર વ્યાપી ગયા અને તે કરતાં પણ અધિક પરિજનના રૂદનને શબ્દ સાંભળી સમભાવમાં રહેલા કુમાર સંસારના ભયથી ભીરૂ ખની મુનિની માકભાવના ભાવવા લાગ્યા કે, હું એમને સ્વામી અને તેએ મ્હારા સેવક એ પ્રકારની બુદ્ધિ માત્ર અભિમાનથી ઉત્પન્ન થએલી છે. અને તેથી આ લાકમાં બહુ કલેશ થાય છે. અમુક મ્હારા સ્વજન અને અમુક મ્હારા શત્રુઓ એ પણ કુબુદ્ધિ છે, વળી સ્વજન કે અન્યજન કોઇપણ સુગતિના સાધક થતા નથી, પરંતુ કેવળ અનામત ધર્મ જ સ્વર્ગ અને મેક્ષ સિદ્ધિના સાધક થાય છે, એમ સમજી જૈન ધર્મમાંજ પ્રયત્ન કરવા ઉચિત છે. પણ અન્ય વિકલ્પ કરવા નિક છે. એમ નિશ્ચય કરી શ ંખકુમાર નિશ્ચલ સમાધિમાં રહ્યો અને સ્ત્રી તરફ તેનું ચિત્ત ખીલકુલ ખેંચાયું નહીં.
દેવની પ્રસન્નતા.
આ પ્રમાણે શ`ખકુમારને નિદ્મળ ભાવ જાણી દેવ પાતે પ્રત્યક્ષ થઇ મેલ્યા, મહાશય ! આ દુનીચામાં ધન્યવાદને લાયક તુજ છે. વળી દેવતાએ પણ જેની પ્રતિજ્ઞાના ભંગ કરી
For Private And Personal Use Only