________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરો
ના આ
ચેક
પાવાગ તે
અમણપુનીકથા.
(૩૯૩) પિષધ શબ્દ રૂઢિથી પર્વ વાચક કહ્યો છે. જેના સિદ્ધાંતમાં પંચમી, અષ્ટમી અને ચાદશ વિગેરે પર્વ તિથિઓ પ્રસિદ્ધ છે. અને તે તિથિઓમાં ઉપવાસ કરે તેને પિષધોપવાસ કહ્યો છે. અથવા ધર્મ વડે પુરૂષની પુષ્ટિ થાય તે પણ પિષધ કહેવાય. વળી પ્રાચીન સૂરિઓએ આહાર, દેહ સત્કાર, બ્રહાચર્ય અને વ્યાપારના ભેદથી સિદ્ધાંતમાં તે પિષધ ચાર પ્રકારને કહ્યો છે. વળી તે પોષક દેરા અને સર્વ એમ પ્રત્યેક બે પ્રકારનો છે. તેમાં નિર્દિષ્ટ વસ્તુને ત્યાગ તે દેશ પિષધ અને સર્વ આહારને ત્યાગ તે સર્વ પિષધ કહેવાય. તેમજ શરીર સત્કાર પિષધ પણ દેશ અને સર્વ એમ બે પ્રકારે છે. દેશમાં સ્નાન, ઉદ્વર્તન, વાણુંક (ચંદન) વિલેપનાદિકમાંથી નિર્દિષ્ટ વસ્તુને ત્યાગ અને સર્વમાં સર્વ વસ્તુને ત્યાગ હોય છે. તેવી જ રીતે બ્રહાચર્ય પિષધ દેશ અને સર્વ એમ બે પ્રકાર છે. દિવસના આદિ ભાગથી માત્ર દિવસનું બ્રહચર્ય પાળવું તે દેશ પૌષધ અને અહોરાત્ર બ્રહ્માવત સેવવું તે સર્વ પિષધ જાણ. વળી દળવું, ખાંડવું, રાંધવું અને લિંપવું વિગેરે અશુભ અને શુભ એમ બે પ્રકારના વ્યાપાર કહ્યા છે. તેમાંથી દેશ પિષધમાં અશુભને ત્યાગ. અને સર્વમાં બન્ને વ્યાપારને ત્યાગ કર્યો છે. વળી પિષધ વ્રતધારીને પણ અપ્રતિષિત એવા શુભ વ્યાપાર અનુમત છે. તેમજ પિષધમાં રહેલા સર્વ પ્રાણુઓએ અવશ્ય સામાયિક કરવું અને મુનિઓના સહવાસમાં રહેવું. વળી પ્રયત્નપૂર્વક પિષધમાં અતિચાર વજેવા જોઈએ. તે અતિચાર પાંચ પ્રકારના કહ્યા છે. અપ્રતિલેખિત, દુષ્પતિ. ખિત, અપ્રમાજીત, અને દુષ્યમાત એવી શા ફલકાદિક સર્વ વસ્તુઓનું લેવું તથા મુકવું, તેમજ પૂર્વોક્ત દેષયુક્ત સ્થડિ ભૂમિમાં વિધિરહિત મૂત્રોચ્ચારાદિ કરવાથી પિષધવત બરોબર નહીં પાળવાથી એ પાંચ અતિચારે લાગે છે. એ પ્રમાણે ઉપદેશ
For Private And Personal Use Only