Book Title: Suparshvanath Charitra Part 2
Author(s): Ajitsagarsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 489
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 3 Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ ગીરનારમ’ડનનેમપ્રભુ સ્તવન ॥ મહાવીરજી મુજ માયાળુ રે–રાગ. ગિરનાર વાસી ગુણ ગિરૂવારે, શામળીયા શિવપદ લીના રે. લટકાળા ! હું તેા લળીલળી પાયે લાગું, પ્રભુ ! પ્રેમ અવિચળ માગુ` રે. પાતળીયા ! પ્યારા ! પિયુ ! પિયુ ! કરતી હું આવું, ગુણુ ગીત તમ્હારાં ગાઉં રે. માહનજી ! મ્હારા હ્રદય મંદિરમાંહી આવે, મને ભેદાભેદ બતાવા રે. નટવરજી ! ન્યારા શાને રહેા છે. સુઝથી ! છે સગપણ સાચુ તુજથી રે. દયાળુ દેવા ! દયા કરા દિન જનની, આશા પુરા મુઝ મનની રે. દાતા ! શિવપદના દાયક નામ ધરાવા, સેવકને શીદ તરશાવા રે. ત્રાતા ! ત્રિભુવનના તારક છે! તમે સ્વામિ, સિદ્ધ અવિચળ આતમરામી રે. તેમ નગીના.. તેમ નગીના. ટેક. નાથજી ! મેતા શરણ ગ્રહ્યું છે તમારૂ, વળી અરજી નિત્ય ઉચારૂ રે. પ્રભુજી ! આપે! અજીત અમર પદ અમને, છે લાજ અમારી તમને રે. For Private And Personal Use Only તેમ નગીના. તેમ નગીના. તેમ નગીના. તેમ નગીના. તેમ નગીના. નેમ નગીના. તેમ નગીના. તેમ નગીના. તેમ નગીના. ॐ शांतिः ३

Loading...

Page Navigation
1 ... 487 488 489 490 491 492 493 494 495 496 497