Book Title: Suparshvanath Charitra Part 2
Author(s): Ajitsagarsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 488
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪૪) શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. અલંકાર વડે સુમિત જેમની વાણું નર્તકીની માફક વિલાસ કરી રહી છે. તેમજ ત્રીજા વિબુધજનેના મનને બહુ આનંદ આપવામાં અતિદક્ષ એવા શ્રીમાન વિબુધચન્દ્ર સૂરિ હતા. હવે એક દિવસ તે શ્રીમાન વિબુધચન્દ્ર સૂરિ વિહાર કરતા કરતા ધંધૂકા નગરમાં આવ્યા ત્યાં પુંડરિકના પુત્ર આષડ શ્રાવકે શ્રી પદ્મચન્દ્ર ઉપાધ્યાય વિગેરે શ્રી સંઘને કહીને શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર રચવા માટે તેમની પ્રાર્થના કરી કબુલ કરાવ્યું. ત્યારબાદ તેમણે પણ શ્રીમાન હેમચન્દ્ર સૂરિના લઘુ શિષ્યને ઉપરોક્ત ચરિત્ર રચવાની આજ્ઞા કરી. લક્ષણ તથા છંદ શાસ્ત્રાના જાણકાર એવા શ્રીમાન લક્ષમણુ ગણીએ પ્રકાશ કરેલું આ સાતમા તીર્થકર ભગવાનનું ચરિત્ર સકલ શ્રી સંઘના દુઃખનું હરણ કરે? શ્રીમાન કુમારપાલ નૃપતિના રાજ્યમાં આવેલી ગુરૂમંડલી નામે નગરીમાં શમ્મસુતના ઉપાશ્રયમાં વાસ કરતા એવા શ્રી. માન લક્ષ્મણ ગણીએ વિક્રમ સંવત ૧૧૧૯ના મહા સુદિ દશમીને ગુરૂવારે મા ચરિત્ર રચ્યું છે. આ ચરિત્રની અનુટુપ લેક સંખ્યા પ્રત્યક્ષર ગણવા વડે દશ હજાર એકસેને આડત્રીશ ઉપર આઠ અક્ષરની પ્રાય: છે. ॥ इतिश्रीमल्लक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्धश्रीसुपार्श्वनाथजिनचरित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाणपरमगुरुतपागच्छाधिराजशास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमदबुद्धिसागरसूरिशिष्यप्रसिद्धवक्तेति लब्धख्याति व्याख्यानकोविद जैनाचार्य श्रीमद अजितसागरसूरिकृत गुर्जर માયાનુવ: સમાપ્ત: || ॥ इतिश्रीसुपार्श्वजिनचरित्रं समाप्तम् ॥ * शान्तिः शान्तिः शान्तिः For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 486 487 488 489 490 491 492 493 494 495 496 497